કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડથી વધારે દર્દીઓ થયા સાજા, હાલ 3.91 લાખ એક્ટિવ કેસ
દિલ્હીઃ ભારતમાં 24 કલાકમાં 65,27,175 રસી ડોઝના આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને રસીકરણમાં સાંકળી લેવાયાં છે. 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,23,74,497 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 24 કલાકમાં વધુ 32,198 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. આમ […]