ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના અભાવે OPDમાં આવતા દર્દીઓ પરેશાન
ગાંધીનગરઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન ઓપીડીમાં સરેરાશ 2200 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. તેમ છતાં દર્દીઓ માટે સ્ટ્રેચર કે વ્હિલચેરની સુવિધાઓ નહી મળવાથી સગાઓને દર્દીઓને ઉંચકીને લઇ જવાની ફરજ પડે છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને માળખાકિય તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં […]