પટનામાં મોદીની હુંકાર રેલીમાં શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટ કેસ: 4 દોષિતોને ફાંસીની અને બેને આજીવન કેદની સજા
પટનામાં મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટનો કેસ 4 દોષિતોને ફાંસી અને 2 આરોપીઓને આજીવન કેદની સજા NIA કોર્ટે આજે સજાની જાહેરાત કરી હતી નવી દિલ્હી: પટનામાં વર્ષ 2013માં યોજાયેલી પીએમ મોદીની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્વ બોમ્બ ધડાકાઓને લઇને આજે આરોપીઓની સજાની જાહેરાત કરવામાં આવી છે. આ કેસમાં પટનાની NIA કોર્ટે 4 દોષિતોને ફાંસીની સજા, […]