કિચન ટિપ્સઃ- જાણીલો લારી સ્ટાઈલ વેજીસથી ભરપુર પાઉંભાજી બનાવાની પરફેક્ટ અને ઈઝી રીત
સાહિન મુલતાનીઃ- પાંઉભાજી એટલે ઈન્ડિયામાં સોથી વધુ ખવાતો ખોરાક છે,જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો ક્યારેક રોટલી બનાવાનો કંટાળા આવતો હોય ત્યારે પાંઉભાજી બનાવવી બેસ્ટ ઓપ્શન છે, ખાસ કરીને લારી પર મળતી પાઉંભાજી થોડી લિક્વિડ ટાઈપ હોય છે અને ટેસ્ટી પણ હોય છે તો આજે સેમ ટૂ સેમ લારી જેવી પાંઉભાજી બનાવતા શીખીશું […]