કિચન ટિપ્સઃ-શું તમારે શાકભાજી વગર જ પાઉંભાજી બનાવવી છે,તો જોઈલો આ ઈઝી ટ્રિક
બટાકા અને કાંદામાંથી બનાવો પાંઉભાજી ખૂબ જ ટેસ્ટિ ને ઈઝી રીત બની પણ જશે સામાન્ય રીતે પાઉંભાજી બનાવવા માટ આપણે લીલા વટાણા,કોબી ફ્લાવરનો ઉપયોગ કરતા હોઈએ છીએ,જો કે ક્યારેક તમને પાંઉભાજી ખાવાનું મન હોય અને શાકભાજી ન હોય ત્યારે શું કરશું, તો ચાલો જોઈએ માત્ર બટાકા કાંદા અને ટામેટામાંથી બનતી આ ટેસ્ટી ભાજી બનાવાની […]