પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ સામે વિરોધ ઉઠતા માચીમાં ઓટોમેટિક મશીન મુકાયું
ગોધરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં મોહનથાળના પ્રસાદના મુદ્દે વિવાદ ઊભો થયા બાદ ભક્તોની લાગણીને માન આપીને ફરીવાર મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું નાળિયેર યાને શ્રીફળ મંદિરમાં લઈ જવા કે વધેરવા પર પ્રતિબંધ મુકાતા તેનો વિરોધ થયો હતો. સ્વચ્છતાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું […]