અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં પાવાગઢમાં નાળિયેર પર પ્રતિબંધ મુકાયો
અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે વ્યાપક વિરોધ ઊઠ્યા બાદ સરકારને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. અને આજે જ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચિક્કી સાથે મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે. હજુ આ વિરોધ પુરતો શમ્યો નથી ત્યાંજ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. […]