પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરીએ ઈન્દોરમાં યોજાશે – 27 વિદેશી ભારતીયોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાશે
વિદેશી ભારતીયોને કરાશે સમ્માનિત 27 લોકોને રાષ્ટ્રપતિ દ્રારા સમ્માનિત કરાશે દિલ્હીઃ- પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન મધ્ય પ્રદેશના ઈન્દોરમાં યોજાશે. આ કાર્યક્રમમાં વિદેશી ભારતીયોને વિદેશમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ (PBSA) માટે 27 લોકોની પસંદગી કરવામાં આવી છે. આમાં ભૂટાનના […]