જો PDF ફાઈલ કોઈ મોકલે છે તો ચેતીને રહેજો, સાઈબર ઠગીના બની રહ્યા છે બનાવ, જાણો કઈ રીતે બચવું
પીડીએફ ફાઈલ આવે તો ચેતીને રહેજો સાઈબર ઠગીનો બની શકો છો શિકાર આજકાલ સાઈબર ઠગીના બનાવો વધવા લાગ્યા છએ આવી સ્થિતિમાં હવે પીડીએફ ફાઈલ મોકલીને તમને છેતરવામાં આવી રહ્યા છે આવા કિસ્સાઓથી આપણે સાવધાન રહેવું જોઈએકારણ કે હવે ટેલિકોમ કંપનીના નામની PDF ફાઈલ મોકલીને છેતરવામાં આવે છે.જો તમને પણ કોઈ આવી ફાઈલ મળે તો એલર્ટ […]