1. Home
  2. Tag "Peanut"

રાજકોટ :સિંગતેલ અને કપાસિયા તેલ થયું મોંધુ,જાણો જનતા પર કેટલો બોજો પડશે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો 4 વર્ષની સરખામણીએ સૌથી વધુ ભાવ રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર રાજકોટ:દિવસે ને દિવસે મોંધવારી વધી રહી છે.વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે.આ પહેલા પેટ્રોલ-ડીઝલ,ગેસ,શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો ,ત્યાં હવે ફરી ખાદ્યતેલના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક,સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના ખેડૂતોને એક મણના રૂ. 900થી 1100 મળ્યા ગોંડલ :રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક થઈ છે. જાણકારી અનુસાર મંગળવાર મોડી સાંજથી જ ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ છે.સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં […]

હવામાન વિભાગની આગાહીને લઈને હવે રાજકોટમાં પણ મગફળીની આવક પર પ્રતિબંધ

રાજકોટ માર્કેટ યાર્ડના સમાચાર મગફળીની આવક પર પ્રતિબંધ હવામાન વિભાગની આગાહીને લઈને લેવાયો નિર્ણય રાજકોટ :છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદથી રાહત થતા ખેડૂતોએ પોતાનો પાક વેચવાનો શરૂ કર્યો છે ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત એવી છે કે,રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવતા ચાર દિવસ કમોસમી […]

બનાસકાંઠામાં મગફળીનું મબલખ ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં રોજ 50,000 બોરીની આવક

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ખરીફ સીઝનમાં મગફળીનું મબલખ વાવેતર થયું હતું. મગફળીનો પાક તૈયાર થઈ જતા ડીસા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો વેચાણ અર્થે આવી રહ્યો છે. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતો વેપારીઓને જ મગફળીનું વેચાણ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીનું વેચાણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code