રાજ્યમાં મગફળીનું 34.80 લાખ ટન ઉત્પાદન છતાં સીંગતેલના વધુ ભાવ ઘટવાના કોઈ અણસાર નહીં
જામનગર : સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. છતાં સીંગતેલના વધુ ભાવ ઘટવાના કોઈ અણસાર મળતા નથી.સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની બેઠક પ્રમુખ કિશોરભાઈના અધ્યક્ષ સ્થાને જામનગરમાં તાજેતરમાં યોજાઇ હતી. આ બેઠકમાં આ વર્ષે 34.80 લાખ ટન મગફળીના પાકનો અંદાજ મુકવામાં આવ્યો હતો.આ વર્ષે મગફળીનું ઉત્પાદન 34.80 લાખ ટન થાય તેવો અંદાજ છે. સરકાર […]