જાણો કયા કારણોસર પીપળાને પૂજનીય માનવામાં આવે છે,તેની પૂજા કરવાથી શું થાય છે ફાયદા !
પીપળાને માનવામાં આવે છે પૂજનીય તેની પૂજા કરવાથી થાય છે ફાયદો ! પીપળાને દિવ્ય વૃક્ષ તરીકે વર્ણવાયું શાસ્ત્રોમાં પીપળાનું વૃક્ષ પૂજનીય કહેવાયું છે.શાસ્ત્રોમાં પીપળાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે,તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ છે. બીજી તરફ સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે,પીપળાના મૂળમાં વિષ્ણુ, દાંડીમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં શ્રીહરિ અને […]