યુવતીઓમાં આજકાલ પેમ્પલમ ટોપની ડિમાન્ડ, આ ટોપ તમને આપશે સ્ટાઈલિશ લૂક
આજલાક પેમ્પલમ ટોપનો ટ્રેન્ડ આપશે શાનગદાર લૂક સ્ટાઈલીશ ગેખાવો માટે બેસ્ટ છે આ ટોપ પેમ્પલમ ટોપ નામ કદાચ ઓછા લોકોએ સાંભળ્યું હશે ,પરંતુ તેને જોતા ખ્યાલ આવી જાય કે ઓહ આ ટોપ તો ઘણી જગ્યાએ જોવા મળે છે અને પહેર્યું પણ હશે, આમ તો ફેશન એ સમય સાથે પુનરાવર્તન પામે છે, જૂની દાયકાઓની ફેશન […]