પડતર કેસની સંખ્યા ન્યાયતંત્ર માટે મોટો પડકારઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, અદાલતોમાં પેન્ડિંગ કેસને ઘટાડવા એ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જિલ્લા ન્યાયતંત્ર પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, તમામ હિતધારકોએ એકસાથે આવવું જોઈએ અને પડતર કેસોનો ઉકેલ શોધવો જોઈએ. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ન્યાય પ્રણાલીની સારી […]