1. Home
  2. Tag "pension"

પંજાબમાં નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાંથી પંજાબ સ્ટેટ ડેવલપમેન્ટ ટેક્સ કપાશે

નવી દિલ્હીઃ પંજાબ સરકારે તેના નિવૃત્ત કર્મચારીઓ/પેન્શનરો પર પંજાબ સ્ટેટ ડેવલપમેન્ટ ટેક્સ (PSDT) લાદ્યો છે. આ અંતર્ગત તેના પેન્શનમાંથી દર મહિને 200 રૂપિયા કાપવામાં આવશે. રાજ્યના નાણા વિભાગ (નાણા ખર્ચ- 5 શાખા) દ્વારા આ સંદર્ભે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે નાણાં વિભાગે પેન્શનરો/નિવૃત્ત કર્મચારીઓ પાસેથી પંજાબ રાજ્ય વિકાસ કર […]

ગુજરાત યુનિ.ના 550 કર્મચારીઓને વ્યાજ સાથે પેન્શન ચૂકવવા આદેશ છતાં તંત્ર ગાઠતું નથી

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ 550 જેટલાં કર્મચારીઓ પેન્શનના પ્રશ્ને લોકઅદાલતમાં ગયા હતા. જ્યાં તમામને છેલ્લી અસરથી 9 ટકા વ્યાજ સાથે પેન્શનની રકમ 6 સપ્તાહમાં ચુકવવાનો શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરંતુ 8 અઠવાડિયા બાદ પણ રકમ ચુકવવામાં આવી નથી. આમ યુનિ.ના પેન્શનરોમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિ.ના ટીચિંગ અને નોન ટીચિંગ […]

પર્યાવરણના જતન માટે હરિયાણા સરકારની અનોખી પહેલઃ 75 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોને આપશે પેન્શન

દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગની સામનો કરતા દુનિયાના વિવિધ દેશો પર્યાવરણના જતન માટે કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન હરિયાણા સરકારે વૃક્ષોના જતન માટે મહત્વનો નિર્ણય લીધો છે. હરિયાણામાં 75 વર્ષથી વધુની ઉંમરના લગભગ 2550 વૃક્ષોને પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓક્સિ-વન પરિયોજના હેઠળ આવા વૃક્ષોના જતન માટે દર વર્ષે રૂ. 2500નું પેન્શન આપવામાં આવ્યો છે. આ […]

પેન્શનર્સ માટે રાહતના સમાચાર, હવે ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે

મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો મોદી સરકારે પેન્શનર્સને મોટી રાહત આપી છે ડિજીટલ લાઇફ પ્રમાણપત્ર માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે નવી દિલ્હી: મોદી સરકારે પેન્શન મેળવતા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી સરકારે પેન્શનર્સને મોટી રાહત આપી છે. હવે નવા નિયમ પ્રમાણે ડિજીટલ લાઇફ પ્રમાણપત્ર માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે. આપને જણાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code