કચ્છમાં જેઠ મહિનામાં વૈશાખ જેવી ગરમી, ભૂજમાં 43.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયાં
ભુજ : અષાઢ મહિનાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે જેઠ મહિનાના અંતમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં વૈશાખ જેવી કાળઝાળ ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ભૂજમાં તો શનિવારે 43.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા. જોકે ચોમાસાના સત્તાવાર આગમનની જોવાતી વાટ વચ્ચે જિલ્લાના ઘણા વિસ્તારો જેઠના આગોતરા વરસાદથી ભીંજાયા હતા. જો કે જેઠની વિદાય સમયે કચ્છમાં […]