1. Home
  2. Tag "people disturbed"

કોબામાં તોફાની વાનરોથી લોકો પરેશાન, 10 લોકોને બચકાં ભર્યા

કોબાના રહિશોએ વન વિભાગને કરી રજુઆત, તોફાની વાનરોના ભયથી લોકો ઘરની બહાર નિકળતા નથી, અગાઉ વન વિભાગે પાંજરા મુકીને બે વાનરોને પકડ્યા હતા. ગાંધીનગરઃ  શહેરના કોબા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વાંદરાઓના ત્રાસથી વસાહતીઓ પરેશાન થઇ ગયા છે. સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં 10થી વધુ લોકોને વાંદરાઓએ બચકા ભર્યાના બનાવો બન્યા છે. આ મામલે વાંદરાનો ત્રાસ નિવારવા માટે […]

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. સૌથી વધુ ટ્રાફિકથી શહેરીજનો પરેશાન હોય તો એ શહેરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં છે. પાલનપુર પશ્ચિમ પોલીસ પંથકની હદમાં આવતા જુના આરટીઓ સર્કલ પર ટ્રાફિક નિયંત્રણની કામગીરી ન થતી હોવાથી કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાય છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં આડેધડ વાહનોને કારણે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code