શું તમે જાણો છો શા માટે લોકો જુઠ્ઠુ બોલો છે ? તેની પાછળ જવાબદાર છે આ વૈજ્ઞાનિક કારણો
એક અભ્યાસ મુજબ મોટા ભાગના લોકો રોજ 2 થી 3 વખત ખોટૂ બોલે છે ખોટૂ બોલવાનો હેતું ખરાબ નથી હોતો સામાન્ય રી તેઘણા લોકો વાતેવાતમાં જૂઠ્ઠુ બોલતા હોય છે. જૂઠું બોલવું એ વ્યક્તિત્વના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે. ઘણા લોકો માટે તે જીવનનો એક ભાગ છે. ક્યારેક આપણે પણ આપણા જીવનમાં જૂઠનો આશરો લીધો હશે […]