1. Home
  2. Tag "PEOPLE"

ભારતમાં લોકોની માથાદીઠ આવક વધીને વાર્ષિક 1.97 લાખ થઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વિશ્વએ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર એક ચમકતો સિતારો છે. એવું માનવામાં આવે છે કે આપણી અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે વિશ્વના અર્થતંત્રમાં સૌથી વધુ છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

ગુજરાતઃ એક દાયકામાં શહેરી વસતીની સંખ્યામાં 6 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે. 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6 ટકા હતું જે વધીને 2022 જુલાઇ સુધીમાં 48.4 ટકા પહોંચી ગયું છે. 2001માં શહેરી વસતીનું પ્રમાણ 37.4 ટકા હતું. એટલે કે છેલ્લાં 20 વર્ષમાં શહેરી વસતીના પ્રમાણમાં 11 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા રૂરલ હેલ્થ […]

લોકો શું કહેશેથી તમને પણ પડે છે ફરક ? તો આ 5 ટીપ્સને તરત જ ફોલો કરો નહીંતર….

કેટલી વાર એવું બને છે કે આપણે જીવનમાં કંઈક કરવા માંગીએ છીએ, પરંતુ અન્ય લોકો શું કહેશે અથવા તેઓ આપણને જજ કરશે,તેના કારણે આપણે તે કામ કરી શકતા નથી.આ કારણે આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ નથી કરી શકતા, આપણે આપણા ઘણા સપના અધૂરા છોડી દઈએ છીએ.જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ બીજા […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી: હેડફોન લગાવીને મોટા અવાજે ગીતો સાંભળનારા દસ લાખ લોકો બહેરા થવાનો ડર

BMU ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર હેડફોન વડે મોટેથી મ્યુઝિક સાંભળવાથી બહેરાશ આવવાની સંભાવના વધી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આશરે 10 લાખ યુવાનો હેડફોન લગાવીને કે  મોટેથી સંગીત સાંભળતા હોય છે. આ બંને સ્થિતિમાં બહેરાશ આવવાની શક્યતા નકારી શકાય નહીં. આ અંગે WHOએ ચેતવણી આપી છે. હાલમાં થયેલાં સંશોધન મુજબ, 430 મિલિયનથી […]

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

આ પ્રકારનો સ્વભાવ ક્યારેય ન રાખવો! રાખશો તો હંમેશા એકલા જ રહેશો

કેટલાક લોકોને જ્યારે આપણે જોઈએ ત્યારે લાગે કે તે લોકો એકલા કેમ છે, જ્યાં સુધી આ પ્રકારના લોકોને દુરથી જોઈએ ત્યાં સુધી તે એમ જ લાગે કે આ વ્યક્તિ કેમ એકલું હશે, પણ આની પાછળ સૌથી મોટી જવાબદાર કારણ હોય છે તે વ્યક્તિનો સ્વભાવ, જ્યારે વ્યક્તિનો સ્વભાવ જ યોગ્ય ન હોય ત્યારે તેને હંમેશા એકલા […]

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા […]

દિવાળીને લઈને લોકોના વિચાર આવા પણ છે,તમારે જાણવા જોઈએ

ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, દરેક લોકો જાણે છે કે આ દિવસ ભગવાન શ્રી રામ શ્રીલંકાના રાજા રાવણને હરાવીને પરત અયોધ્યા ફર્યા હતા,આ દિવસની ખુશીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, પણ આ દેશમાં તથા શ્રીલંકા અને અન્ય દેશોમાં દિવાળીને લઈને અલગ પ્રકારે વિચારવામાં આવે છે. શ્રીલંકામાં રહેતા તમિલ લોકો […]

બિહારઃ માનવભક્ષી વાઘનો હાહાકાર, માતા-પુત્ર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યાં

નવી દિલ્હીઃ બિહારના બગહામાં માનવભક્ષી વાઘે ફરી 2 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. વાઘે માતા-પુત્રને મારી નાખ્યા છે. બગહાના ગોવર્ધન પોલીસ સ્ટેશનના બલુઆ ગામમાં વાલ્મિકી ટાઈગર રિઝર્વનો છે. મૃતકોની ઓળખ બલુઆ ગામના બહાદુર યાદવની પત્ની સિમરકી દેવી અને તેમના સાત વર્ષના પુત્ર શિવમ કુમાર તરીકે થઈ છે. આ ઘટના બાદ ગામના લોકો શેરડીના ખેતરમાં વાઘને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code