1. Home
  2. Tag "PEOPLE"

અમદાવાદમાં વેક્સિનના બે ડોઝ લીધા હશે તેવા લોકો જ રિક્ષામાં મુસાફરી કરી શકશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. બીજીબાજુ શહેરની મ્યુનિ. કચેરી, એએમટીએસ,બીઆરટીએસ, ગુજરાત યુનિ. હાઈકોર્ટ સહિત સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે કોરોનાના બન્ને ડોઝ લીધા હોવાનું સર્ટી બતાવવું પડે છે. વેક્સિનનું સર્ટી ન હોય તો કચેરીઓમાં પ્રવેશ અપાતા નથી. હવે તે રિક્ષાચાલકો પણ વેક્સિન લીધી હશે તેવા મુસાફરોને જ સફર કરાવશે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ […]

અમેરિકામાં ડેલ્મિક્રોન વેરિયન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત

અમેરિકામાં ઓમિક્રોનની સાથે નવો ખતરો ડેલ્મિક્રોનથી પણ લોકો સંક્રમિત કોરોનાનો વધી રહ્યો છે ત્રાસ દિલ્હી:કોરોનાવાયરસના અત્યાર સુધી કેટલાક વેરિયન્ટ સામે આવી ગયા છે જેમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમિક્રોન અને ડેલ્મિક્રોન.. આ ડેલ્મિક્રોન હવે અમેરિકામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર કોરોનાનું ઓમિક્રોન વેરિયંટ યુકે, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ફેલાઇ રહ્યું છે. […]

દોડધામ ભરેલી જીવનશૈલીથી આ દેશના લોકો કંટાળ્યાં, શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની જીવનશૈલી બદલાઈ છે. વર્ક ફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન કલ્ચર લોકો અપનાવતા થયાં છે. કોરોના મહામારીને પગલે લોકોને માનસિક અસર પણ જોવા મળી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પૈસાની પાછળ પાગલ બનેલા લોકો હવે શાંતિથી જીવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા સર્ચમાં ચોંકનાવારા ખુલાસો થયો છે. અહીં લોકો […]

પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને સિંધ પ્રાંતના લોકોની ભારત પાસે મદદની આશા

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બલુચિસ્તાનવાસીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે હવે બલુચિસ્તાન અને સિંધ પ્રાંતની જનતાને ભારત, બ્રિટન અને યુએન પાસેથી મદદની આશા છે. તેમજ પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. બલૂચિસ્તાનની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા સંગઠન મુત્તાહિદા કોમી મુવમેન્ટના નેતા અલ્તાફ હુસેને જણાવ્યું હતું કે, બલુચિસ્તાન […]

જૂના વાહન ખરીદતા સમયે ન કરતા આવી ભૂલ,અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ

વાહન ખરીદનાર થઈ જાવ સતર્ક જૂના વાહનની ખરીદી પહેલા ચેતજો અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ અમદાવાદ:આજે પણ દેશમાં કેટલાક લોકો એવા છે કે જે નવા વાહન લેવાનું વિચારતા નથી, કારણ છે આર્થિક તંગી.. આ કારણોસર તેઓ જૂના વાહનોની ખરીદી કરતા હોય છે. આવામાં અમદાવાદમાં લોકો સાથે એવું થયું કે જેને જોઈને તમામ લોકોએ સતર્ક […]

ધોરાજીમાં રખડતા પશુઓથી લોકો પરેશાન, આખલાંઓ રોજ અનેક લોકોને અડફેટે લે છે

ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાઓ અને રખડતા પશુઓથી  લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  શહેરની નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. શહેરનો ગેલેક્સી ચોક […]

સંસાધનો ઉપર ખાસ લોકોનો કબજો હોવાથી પાકિસ્તાનમાં કાનૂન રાજ નથીઃ ઈમરાન ખાન

દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે અમુક લોકો દ્વારા સંસાધનો પર કબજો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનમાં કાનૂનનું રાજ નથી.  ઈમરાને અમેરિકન મુસ્લિમ વિદ્વાન શેખ હમઝા યુસુફ સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. શેખ હમઝા યુસુફ કેલિફોર્નિયામાં જેતુના કોલેજના વડા પણ છે. પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ અગાઉ ઈમરાન ખાને […]

કોરોના મહામારીઃ લોકોમાં અનિદ્રા અને માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મહામારીને પગલે અનેક લોકો અનિદ્રાનો ભોગ બન્યાં છે. એટલું જ નહીં લોકોમાં થાક લાગવાના બનાવોમાં 6 ગણો વધારો થયો છે. આ ઉપરાંત માનસિક બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યૂનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના […]

શહેરમાં કાંકરિયા લેક પર આવેલા 1500થી વધુ લોકોને વેક્સિન સર્ટી. ન હોવાથી પ્રવેશ ન અપાયો

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ વેક્સિન ન લેનારા સામે એએમટીએસ,બીઆરટીએસ બસ સેવા તેમજ શહેરના બાગ-બગીચામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયા બાદ પણ હજુ ઘણા લોકોમાં વેક્સિન લેવા માટેની જાગૃતિ આવી નથી. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનારા લોકોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જે લોકો […]

અમદાવાદમાં કોરોનાના 16 કેસ નોંધાતા તંત્ર એલર્ટ, બહારગામથી આવતા લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થઈ ગયો છે. કોરોનાના ત્રીજા વેવની અટકળો થઈ રહી છે. ત્યારે લોકોએ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે. પણ દિવાળીના તહેવારો અને ત્યારબાદ લોકોએ કોરોનાને ભૂલીને ઉત્સવ મનાવ્યો હતો. અને લોકોની ભીડ પણ જોવા મળી હતી. તેથી ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાળો મારી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code