1. Home
  2. Tag "PEOPLE"

અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાની રસી લેવામાં લોકો આળસુઃ માત્ર 7 ટકા જ સિનિયર સિટિઝને વેક્સિન લીધી

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વિરોધા રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં કુલ 1,49,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં  અમદાવાદ શહેરમાં 7 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના કેટલાક વિસ્તારના લોકોએ સામે ચાલી રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં વેક્સિન લેવા બાબતે નિરૂત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મધ્ય ઝોનમાં 60 […]

કોરોના મહામારીઃ ભારતમાં લોકડાઉનની ભીતી વચ્ચે લોકો પેકેઝડ તથા ઈન્સ્ટંટ ફૂડનો કરી રહ્યાં છે સંગ્રહ

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશના અનેક શહેરો અને ગામડાઓ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત પંજાબ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે તે જોતા લોકડાઉનનો લોકોમાં ભય […]

અમદાવાદમાં ધૂળેટીની સાદગીથી ઉજવણીઃ માર્ગો બન્યા સુમસામ

પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત સોસાયટીઓમાં બાળકોએ કરી ઉજવણી લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે હોળી-ધૂળેટીના તહેવારને લઈને સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યાં હતા. તેમજ હોળી-ધૂળેટીને લઈને અમદાવાદ મનપાએ પણ આકરા પ્રતિબંધ ફરમાવ્યાં હતા. બીજી તરફ કોરોનાને પગલે લોકોએ સલામતી જાળવવાનો પ્રયાસ કર્યો હતો. […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે જનતાના ખીસ્સા ઉપર અસર પડી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે જેની સીધી અસર જનતા ઉપર પડી રહી છે. હવે શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code