અમદાવાદમાં જળસ્તર ઊંચુ લાવવા માટે AMCનો પરકોલેટિંગ પ્રોજેક્ટ નિષ્ફળ, માત્ર 40 અરજી મળી
અમદાવાદઃ શહેરમાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરની સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટિંગ વેલની યોજનામાં કુલ ખર્ચના 80 ટકા મ્યુનિ. કોર્પોરેશન ખર્ચ ભોગવે અને 20 ટકા સોસાયટી- ફ્લેટ ભોગવે તે પ્રકારની યોજના બહાર પાડી હતી. જો કે, શહેરમાં પરકોલેટિંગ […]