રક્ષાબંધન પર યુવતીઓના લૂકને શાનદાર લૂક આપે છે મેકઅપ, બસ આ દિવસે ન કરતા આટલી ભૂલો
દરેક સ્ત્રી સુંદર દેખાવવા માટે મેકઅપનો સહારો લે છે,મેકઅપ કરતી વખતે ઘણી બાબતો પર ધ્યાન આપવાનું હોય છે, ઘણી વખત સારો મેકઅપ ન થવા પાછળ ત્વચાની સંભાળ અને મેકઅપને લગતી ઘણી નાની-મોટી ભૂલો હોય છે. મેકઅપ બેઝને યોગ્ય રીતે લાગુ ન કરવું એ કેટલીક સામાન્ય મેકઅપ ભૂલો છે. જો તમે ઈચ્છો છો કે તમારો મેકઅપ […]