1. Home
  2. Tag "Performance"

મૂળભૂત સૂચકાંકોમાં બિહારનું પ્રદર્શન સારું છેઃ નીતિ આયોગના CEO

ભોપાલઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમે કહ્યું કે બિહાર શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મૂળભૂત સૂચકાંકોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આગામી થોડા વર્ષોમાં તે વધુ સારો વિકાસ કરશે. ગયામાં મંગળવારથી શરૂ થઈ રહેલા ‘ડેટા ડ્રિવન ગવર્નન્સ’ પરની રાષ્ટ્રીય પરિષદની બાજુમાં પત્રકારો સાથે વાત કરતા, વાત્રાએ કહ્યું કે વધુ સારા શાસન અને સેવા […]

યૂપીમાં કડક નિર્ણયો લેવાની જરૂર, જાણો પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું

યૂપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.. આ દરમ્યાન તેમણે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણો સહિત બીજી ઘણી મહત્વની વાતો કરી પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર ચૌધરીની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુપીની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં […]

ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પણ ખુશી વ્યક્ત કરી છે. ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં સતત સુધારા વિશે ક્યૂએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર નુન્ઝિયો ક્વાક્વેરેલીના સવાલનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ […]

અમેરિકન સિંગર કેટી પેરી અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરશે, ₹424 કરોડના વિલામાં યોજાશે કાર્યક્રમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રથમ ભવ્ય પ્રી-વેડિંગ પછી હવે બીજું પ્રી-વેડિંગ ફંક્શન પણ ભવ્ય બનવા જઈ રહ્યું છે. 29મી મેથી ઈટાલીમાં સમારંભો શરૂ થયા છે અને 1લી જૂન સુધી ચાલશે. આ એક ક્રુઝ પાર્ટી છે જે 4 દિવસ સુધી ઈટાલીથી ફ્રાન્સ સુધી ચાલશે. આ ફંક્શનમાં હોલીવુડ અને બોલિવૂડ સહિત અનેક મોટી હસ્તીઓ હાજરી આપી […]

લોકસભા ચૂંટણી 2024: ભાજપા વર્તમાન સાંસદોની કામગીરીના રિપોર્ટ કાર્ડને ધ્યાનમાં રાખીને ટિકીટની ફાળવણી કરશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની રાજનીતિ ખૂબ મહત્વની મનાય છે. કેન્દ્રમાં સરકાર બનાવવાનો માર્ગ ઉત્તરપ્રદેશથી પસાર થતો હોવાનું રાજકીય આગેવાનો માને છે. જેથી આગામી દિવસોમાં આવનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતી હતી. તેમજ યોગ્ય વ્યૂહરચના ગોઠવવા તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપાએ ચૂંટણી પહેલા પોતાના સાંસદોએ કરેલા કામગીરીનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં […]

કોંગ્રેસમાં હોદ્દેદારોની કામગીરીની દર છ મહિને સમીક્ષા કરાશે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જનની પસંદગી થઈ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારીની દર છ મહિને […]

જીસીઈઆરટી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અંતર્ગત પ્રદર્શનો યોજાશે

ગાંધીનગરઃ  રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજાશે. આ પ્રદર્શનો શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ યોજવા તબક્કાવાર આયોજન કરાયું છે. શાળાના વિદ્યાર્થીઓ આ વિષયો પર મોડલ નિર્માણ કરે તે જરૂરી છે. તેમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી), ગાંધીનગરની યાદીમાં જણાવાયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code