તલાટીઓની હડતાળથી પંચાયતોની કામગીરીને અસર, જન્મ-મરણના દાખલાં મેળવવામાં મુશ્કેલી
ગાંધીનગરઃ રાજ્યના તલાટી કમ મંત્રીઓએ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હળતાલથી પંચાયતની કામગીરીને અસર થઈ છે. તલાટીઓની હડતાળ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતી કામગીરી અને 13 થી15 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ તાલટી કમ મંત્રીઓ પંચાયત કચેરીમાં અભિયાનમાં જોડાશે તેવી જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા કરવામાં આવી છે. તલાટીઓના હડતાળના પ્રથમ દિવસે ગામડાંમાં […]