પરફ્યૂમ લગાવું પસંદ છે, તો જાણીલો તમે આ સરસ મજાની ફેગરેન્સનું પરફ્યૂમ ઘરે બનાવાની સરળ રીત વિશે
હવે સરસ સુગંઘીદાર પર્ફ્યૂમ ઘરે જ બનાવો જાણીલો ઘરે પ્રફ્યૂમ કઈ રીતે બને છે સુંગધ એટલે જીવનની સકારાત્મકતા કહેવાય છે ને કે સારી સુંગઘથીસ ઘરનું વાતાવરણ પણ સારુ રહે છે અને આ હેતુથી આપણે પરફ્યૂમ પણ લગાવીએ છીે,જેથી પસીનાની દુર્ગંધથી બચી શકાય અને સારી સ્મેલ કરી શકાય ,જો કે આ પ્રકારના કેટલાક પરફ્યૂમ તમે ઘરે […]