યુનિવર્સિટીઓમાં કાર્યકારીના સ્થાને કાયમી કૂલપતિની નિમણૂંકો ટૂક સમયમાં કરાશે
રાજકોટઃ રાજ્યમાં 16 જેયલી સરકારી યુનિવર્સિટીઓમાંથી ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કાયમી કૂલપતિઓ છે. જ્યારે બાકીની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ ફરજ બનાવી રહ્યા છે. કાયમી કૂલપતિઓ ન હોવાથી યુનિવર્સિટીઓના વહિવટમાં મુશ્કેલી પડી રહી છે. કાર્યકારી કૂલપતિઓ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જે […]