1. Home
  2. Tag "Permanently Closed"

નમો રેપિડ ટ્રેન ફાળવી પણ ભૂજ-પાલનપુર ટ્રેન કાયમી બંધ કરી

એક ટ્રેનની ફાળવણી કરીને બીજી ટ્રેન ઝૂંટવી લીધી, પ્રવાસીઓ ન મળતા હોવાનુમ બહાનું કઢાયુ, ગાંધીધામ-પાલનપુર ટ્રેન ભૂજ સુધી લેબાવવા માગ ભૂજઃ પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ શરૂ કરાતા કચ્છવાસીઓ હર્ષઘેલા થયા હતા. અને કચ્છને મોટો લાભ મળ્યાના ઘાણા ગાઈ રહ્યા હતા ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ભુજ-પાલનપુર ટ્રેનનો  કાયમી ધોરણે […]

ગુજરાતમાં નાની બચત યોજનાની કચેરીઓ કાયમી ધોરણે બંધઃ સ્ટાફની અન્ય સ્થળોએ પર ફાળવણી

અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે નાની બચત યોજનામાં રોકાણકારોનો દબદબો હતો. હવે સરકારને જ નાની બચત યોજનામાં રસ રહ્યો નથી. એટલે નાની બચત યોજનાની કચેરીઓ બંધ કરવામાં આવી રહી છે. નાની બચતની અમદાવાદની કચેરી અને જિલ્લાઓની નાની બચત કચેરીઓની કામગીરી ગુજરાતમાં કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. નાની બચતની યોજનાઓના એજન્ટોની એજન્સી રદ કરાઇ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code