1. Home
  2. Tag "Personnel"

જમ્મુ-કાશ્મીરઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને નડ્યો અકસ્માત, 2ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન રિયાસી વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બે કર્મચારીઓના મોત થયાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં રિયાસીમાં ચૂંટણી […]

ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓને અર્બન હોર્ટીકલ્ચર અને કિચન ગાર્ડનની તાલીમ અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં અર્બન હોર્ટીકલ્ચર અને કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ કૃષિ મંત્રી  રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી-કર્મચારીઓ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા બે દિવસીય અર્બન હોર્ટીકલ્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આશરે 100થી વધુ અધિકારી-કર્મચારીઓએ અર્બન હોર્ટીકલ્ચર, પ્લગ નર્સરી@હોમ અને કિચન […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યમાં ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરીઓ ઓપ આપી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલીસ જવાન, હોમ ગાર્ડ જવાન, રેવન્યુ સ્ટાફ, તેમજ અન્ય કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા એસ.એન.ડી.ટી. સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ માટે ડ્રેસકોડ, હવે ફરજિયાત યુનિફોર્મ પહેરવો પડશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ માટે ડ્રેસકોડ યાને કે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. જો કે યુનિફોર્મ સામે કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પણ ખૂલ્લીને વિરોધ કરી શકતા નથી. હવે મ્યુનિની પટ્ટાવાળા, સફાઈ કામદારોથી લઈને છેક ઉચ્ચ અધિકારીઓ પણ નિશ્ચિત કલરનાં ડ્રેસમાં જોવા મળશે. જેમાં ડે.કમિશનર સહિતનાં ક્લાસ-1-2 અધિકારીઓ ગ્રે કલરનાં શર્ટ અને બ્લેક […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગુજરાતના લાવડ – ગાંધીનગર ખાતેના RRU કેમ્પસમાં આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપવાની છે. આરઆરયુ અને બીએસએફ વચ્ચે થયેલ આ એમઓયુ એ આરઆરયુ-એનએસજી અને આરયુ-દિલ્હી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રજા લઈને મતદાન નહીં કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે. આ સાથે જે કર્મચારીઓએ વોટ નથી કર્યો તેમના નામ કંપનીની વેબસાઈટ અને નોટીસ […]

ગુજરાતમાં 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને 1949ને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ અપાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન મામલે ચાલતા વિવાદ વચ્ચે   અલગ-અલગ જિલ્લાના 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે આ ઉપરાંત 1949 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ટ્વીટ કરી આપી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓના પ્રમોશન અને ઉચ્ચતર પગાર મુદ્દે વિવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code