ભારતીય હર્બલ પ્રોડક્ટ-મસાલાઓમાં જંતુનાશક દવાઓ હોવાનો દાવો કરતા અહેવાલો ખોટા : FSSAI
નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરના મીડિયા અહેવાલોને સ્પષ્ટપણે રદિયો આપ્યો છે. જેમાં ભારતીય હર્બલ પ્રોડક્ટા અને મસાલાઓમાં ઉચ્ચ જંતુનાશક અવશેષોનો આક્ષેપ કરવામાં આવ્યો છે, આવા દાવાઓને “ખોટા અને દૂષિત” તરીકે લેબલ કરવામાં આવ્યા છે. એક અખબારી યાદીમાં, ખાદ્ય સુરક્ષા નિયમનકારે સ્પષ્ટ કર્યું કે ભારત જંતુનાશકો માટે મહત્તમ અવશેષ મર્યાદાઓ […]