જાણો તમિલનાડુની આ મહિલા વિશે, જેણે 36 વર્ષ સુધી પુરુષ બનીને જીવવું પડ્યું, જાણો શું છે આ મહિલાની રસપ્રદ કહાનિ
આ મહિલા 36 વર્ષથી પુરુષ બનીને જીવી રહી છે પોતાના બાળક માટે તેણે જે કર્યું તેના માટે તેને સલામ છે આપણે વિશ્વમાં અજીબ વાતો જોઈ છે સાંભળી છે ત્યારે આજે પણ આપણે એક એવી જ ખાસ વાત જાણીશું જે એક મહિલા વિશે છે,તમિલાનાડુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના થૂથુકુડી જિલ્લામાં એક મહિલા 36 […]