1. Home
  2. Tag "Petrol Diesel prices"

ઝારખંડ બાદ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો

ઝારખંડમાં લોકોને મળશે રાહત પેટ્રોલ-ડીઝલ માટે વધારે કિંમત નહી આપવી પડે બસ લોકોએ આ કરવાનું રહેશે મુંબઈ: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત લોકોને હેરાન પરેશાન કરી રહી છે. આવામાં ઝારખંડની સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે જે અન્ય રાજ્યમાં પણ લેવામાં આવી શકે તેમ છે. જાણકારી અનુસાર ઝારખંડની સરકાર દ્વારા લોકોને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં […]

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતમાં થઈ શકે છે રાહત, વાંચો કેવી રીતે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની નથી ચિંતા  બિહારમાં નવો પ્લાન્ટ તૈયાર થયો છે પ્લાસ્ટિકમાંથી બનાવે છે પેટ્રોલ પેટ્રોલ-ડીઝલની કિંમત હવે એટલી વધી ગઈ છે કે સામાન્ય લોકો તેને પહોંચી વળે તેમ નથી. લોકોને 70 રૂપિયાનું પેટ્રોલ મોંઘુ પડતું હતુ હવે તે પેટ્રોલ અને ડીઝલની કિંમત 110ને આસપાસ પહોંચી છે. આવામાં બિહારમાં દેશનો એવો પહેલો પ્લાન્ટ કાર્યરત થયો […]

પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમાં આસમાને , દેશના અનેક રાજ્યોમાં હવે 100 રુપિયાને પાર પહોંચ્યું પેટ્રોલ 

સતત 31મી વખત પેટ્રોલના ભાવમાં ઉછારો રાજ્સ્થાનમાં પેટ્રોલ 110 રુપિયે પ્રતિ લીટર મે મહિનાથી ભાવ વધવાની થઈ હતી શરુઆત   દિલ્હીઃ- સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે, હજુ તો દેશની જનતા કોરોનાની મારમાંથી બહાર નથી આવી ત્યાતો લોકોએ પેટ્રોલ અને ડીઝલની મોંધવારી વેછવી પડી રહી છે, આ સતત 31મી નખત […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સરકાર લઇ શકે છે આ નિર્ણય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો રાજ્ય સરકાર વેટ ઘટાડવાનું વિચારી રહી છે સરકારના આ નિર્ણયથી સામાન્ય પ્રજાને થશે રાહત અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીની સાથોસાથ મોંઘવારીથી પણ પ્રજા ત્રસ્ત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ગુજરાત સરકાર […]

છેલ્લા 24 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો

24 દિવસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો ડિઝલ પર 17 અને પેટ્રોલ પર 18 પૈસા ઘટ્યા દિલ્હી – સરકારી ઓઈલ કંપનીઓ તરફથી છેલ્લા 24 દિવસના લાંબા સમયગાળા બાદ પેટ્રોલ ડીઝલની કિમંતોમાં બદલાવ કરવામાં આવ્યો છે,આજ રોજ ડિઝલ પર 17 અને પેટ્રોલ પર 18 પૈસા ઘટ્યા છે. આજરોજ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.99 રુપિયા છે જ્યારે […]

પેટ્રોલના ભાવ વધારાને નિયંત્રણમાં લેવા ભારત હવે આ મિત્ર દેશની લઇ શકે મદદ

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા બાદ સરકાર એક્શનમાં હવે સરકાર ઇરાન પાસેથી કાચા તેલની આયાત માટે વિચારી રહ્યું છે તે ઉપરાંત ભારત વેનેઝુએલા પાસેથી પણ કાચા તેલની આયાત કરી શકે નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે હવે ભારત સરકાર કાચા તેલની આયાત માટે […]

આસામમાં ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો

આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને લોભાવવાનો પ્રયાસ આસામમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, કેરલ અને તામિલનાડુમાં ચૂંટણી યોજાશે નવી દિલ્હી: આસામમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા જનતાને લોભાવવા માટે હવે જાત જાતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજકાલ સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ […]

આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો – જાણો ક્યા કેટલી કિમંત

આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો જુદા જુદા મહાનગોરોમાં ભાવ જુદા-જુદા હોય છે ડિઝલના ભાવમાં 18 થી લઈને 20 પૈસો કિમંત વધારાઈ પેટ્રોલની કિમંતમાં 15 થી 17 પૈસા વધારાયા દિલ્હીઃ- સરકારી તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ફરીથી વધારો કરવામાં આવ્યો છે, આજે ડિઝલના ભાવમાં 18 થી લઈને 20 પૈસો કિમંત વધારાઈ છે […]

પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા 11 દિવસમાં 1.50 રૂપિયાનો વધારો

દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 25 મહિનાના ઉપલા સ્તરે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 1.50 રૂપિયા સુધીનો વધારો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 25 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા 11 દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. છેલ્લા 11 દિવસમાં ઇંધણની કિંમત અંદાજે 1.50 રૂપિયા પ્રતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code