પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-વાહનોની માગ વધી, ટુ-વ્હીલરના વેચાણમાં 5.6 ટકાનો વધારો
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા બાદ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા લાગી છે. મોંઘા ઈંધણે લોકોનું બજેટ બગાડ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે ધીમે-ધીમે ઇલેક્ટ્રિક વાહનો ઉપર પસંદગી ઉતારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ઉપર સરકાર સબસીડી આપી રહી છે. ઓટો ડીલર્સ બોડી ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) અનુસાર, 2021-22માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના […]