1. Home
  2. Tag "petrol-diesel"

પેટ્રોલ-ડીઝલઃ કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકારે પણ કિંમતમાં ઘટાડો કરી પ્રજાને આપી ભેટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો,જાણો ક્યા કેટલી કિંમત

ફરી પેટ્રોલ-ડીઝલના વધ્યા ભાવ પેટ્રોલની કિંમતમાં 31 થી 44 પૈસાનો વધારો ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો વધારો સામાન્ય માણસની આવક પર અસર દિલ્હી :પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે માચિસ બોક્સની કિંમતમાં રૂ. 1નો વધારે, હવે રૂ. 2માં મળશે બોક્સ

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો થયો છે. હવે માચિસ બોક્સની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી માસિચ બોક્સની કિંમતમાં એક રૂપિયાનો વધારો થશે. જેથી હવે લોકોને માચિસ બોક્સ રૂ એકમાં નહીં પરંતુ બેમાં મળશે. કાચા માલની કિંમતમાં વધારાની સાથે તેનું ઉત્પાદન પણ મોંઘુ થયું હોવાથી માચિસ બોકસની […]

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ,સામાન્ય જનતાને આર્થિક ફટકા

આજે પણ ન મળી રાહત ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસની આવક પર અસર દિલ્હી:પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસની આવક પર અસર કરી રહ્યા છે.ત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની […]

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો ક્યા કેટલી કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત ચોથા દિવસે વધ્યા ભાવ પેટ્રોલમાં 25 થી ૩૩ પૈસાનો વધારો   દિલ્હી:સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 29 થી 36 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 25 થી 33 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.39 રૂપિયા […]

નાણામંત્રાલય: આજે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળશે,ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા

જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા બેઠકમાં અનેક લોકો રહેશે ઉપસ્થિત નવી દિલ્લી: દેશના નાણા મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નિર્મલા સિતારમણ 17 સપ્ટે. 21ના રોજ  લખનઉમાં 11 વાગ્યે GST કાઉન્સિલની 45મી બેઠકની અધ્યક્ષતા કરશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને મળી રાહત, જાણો શું છે આજની નવી કિંમત

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ચાર દિવસ બાદ ઘટ્યા ભાવ   પેટ્રોલની કિંમત 17 થી 20 પૈસા  ઘટી ડીઝલની કિંમતમાં 18 થી 20 પૈસાનો ઘટાડો દિલ્હી:  સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર દિવસ બાદ આજે પેટ્રોલની કિંમત 17 થી 20 પૈસા  જ્યારે ડીઝલની કિંમતમાં 18 થી 20 પૈસાનો […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે કાર ચાલકોને વધુ એક ફટકોઃ CNG કીટના ભાવમાં વધારો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર થઈ છે. તેમજ અનેક કોર માલિકો પોતાની કારને સીએનજીમાં કન્વર્ટ કરી રહ્યાં છે. જો કે, હવે સીએનજી કીટના ભાવમાં પણ વધારો થયો છે. સીએનજીના કીટમાં રૂ. 10 હજાર સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં કારમાં કીટ ફિટ […]

પેટ્રોલ-ડીઝલની સાથે હવે ગેસના સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ વધારો

ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો કમર્શિયલ ગેસના ભાવમાં 73.5 રૂપિયાનો વધારો સ્થાનિક એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર નહીં દિલ્હી :સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. મહિનાના પહેલા દિવસે સામાન્ય માણસના ખિસ્સા પર ફટકો પડ્યો છે. ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder Price)ના ભાવમાં ફરી વધારો થયો છે. જો કે રાહતના […]

પેટ્રોલ-ડિઝલના ભાવનો વિદ્યાર્થીઓએ અનોખી રીતે કર્યો વિરોધઃ વાહન ચાલકોને રૂ. 20 સસ્તુ આપ્યું પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ. 100ને વટાવી ચુક્યાં છે. તેમજ ડીઝલના ભાવ પણ 90 સુધી પહોંચી ગયા છે. દેશમાં કેટલાક વિસ્તારમાં રૂ. 105માં આવતું હોય પરંતુ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ લગભગ રૂ. 20 જેટલી ઓછી કિંમતે આપવામાં આવ્યું હતું. કોલકતામાં એપીજે અબ્દુલ કલામ કોલેજના શિક્ષકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code