2019ના વચગાળાના બજેટ પહેલા આર્થિક મોરચે કેવી રહી છે ભારતની સ્થિતિ?
દેશનું વચગાળાનું બજેટ રજૂ થવામાં હવે થોડાક કલાકોનો સમય બચ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થઈ રહેલું આ બજેટ આર્થિક અને રાજકીય રીતે ઘણું મહત્વનું માનવામાં આવે છે. જો કે આ વખતે બજેટમાં થોડો ફેરફાર થયો છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીએ નિયમિત નાણાં પ્રધાન અરુણ જેટલીના સ્થાને કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલ બજેટ રજૂ કરશે. […]