1. Home
  2. Tag "petrol"

પેટ્રોલ કરતાં ટામેટાં થયા મોંઘા,દિલ્હી-NCRમાં ભાવ આસમાને

દિલ્હી : વરસાદના કારણે વિકસતા કેન્દ્રોમાંથી પુરવઠો ખોરવાવાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ટમેટાના છૂટક ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. આઝાદપુર મંડી – એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજી બજાર – ખાતે ટામેટાંના જથ્થાબંધ ભાવ સોમવારે ગુણવત્તાના આધારે 60-120 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતા.મધર ડેરીના સફલ આઉટલેટ પર રવિવારે 99 રૂપિયા પ્રતિ કિલોના […]

જૂન મહિનામાં ડિઝલની માગમાં લગભગ 3.7 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. દરમિયાન જૂન મહિનામાં ડિઝલની માંગમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. ચોમાસાના પ્રારંભને પગલે કૃષિ ક્ષેત્રમાં ડિઝલની માંગણીમાં ઘટાડાને સાથે વાહનોની વર-જવર પણ ઘટવાની ડિઝલની માગ ઘટી હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષના આધાર ઉપર જૂન મહિનામાં ડિઝલની માગ 3.7 ટકા ઘટતાની સાથે 71 લાખ ટનની ખપત […]

પેટ્રોલના ભાવથી પરેશાન સ્કુટર માલિકો હવે પોતાના વાહનમાં સીએનજી કીટ ફીટ કરાવી શકશે

નવી દિલ્હીઃ દેશના ઘણા શહેરોના માર્ગો ઉપર CNG સંચાલિત સ્કૂટર ચાલી રહ્યા છે. પેટ્રોલની સરખામણીમાં આ સ્કૂટર ચલાવવાનું ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. હવે તમે વિચારતા હશો કે જ્યારે કોઈ કંપની દ્વારા CNG સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા નથી, તો તે માર્કેટમાં કેવી રીતે ઉપલબ્ધ છે. ખરેખર, આ કામ સ્કૂટરમાં CNG કિટ લગાવીને કરવામાં આવે છે. […]

પાકિસ્તાન સરકાર પેટ્રોલના ભાવમાં 10 થી 14 રૂપિયા પ્રતિ લીટરનો કરી શકે છે વધારો

દિલ્હી : પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવે ત્યાં સરકાર તિજોરીને ઠીક કરવા માટે પેટ્રોલના ભાવમાં વધુ વધારો કરવા જઈ રહી છે. તેનાથી સામાન્ય લોકોની હાલત ‘ખરાબ કરતાં વધુ ખરાબ’ થશે, કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારી પહેલેથી જ આસમાને છે. પાકિસ્તાન સરકાર […]

કંગાળ પાકિસ્તાનમાં પેટ્રોલ 35 રૂપિયા મોંઘુ થયું,મોંઘવારી થશે જીવલેણ

દિલ્હી:ભારતને સમયાંતરે પરેશાન કરનાર પાકિસ્તાનની હાલત દરેક ક્ષણે ખરાબ થઈ રહી છે. લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા છે.લોકોના ઘરમાં ખાવા માટે અનાજ નથી.વીજળીના અભાવે ઘરોમાં અંધારપટ છે.મોંઘવારીની સ્થિતિ એવી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સામાન્ય માણસની મર્યાદાની બહાર છે.પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.પાકિસ્તાનમાં […]

ભારતઃ નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડિઝલના વપરાશમાં વધારો નોંધાયો

નવી દિલ્હીઃ નવેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. પેટ્રોલ અને ડીઝલની માંગમાં આ વધારો કૃષિ ક્ષેત્રની વધતી માંગ અને તહેવારોની મોસમને કારણે નોંધવામાં આવ્યો હતો. નવેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 11.7 ટકા વધીને 26.6 લાખ ટન થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 23.8 લાખ ટનનું […]

રાજકોટ : લીંબુ થયા પેટ્રોલ કરતા મોંઘા,લીંબુનો ભાવ 100 ને પાર પહોંચ્યો

રાજકોટમાં લીંબુના ભાવ ફરી એકવાર આસમાને પેટ્રોલના ભાવને પણ લીંબુના ભાવે પછડાટ આપી લીંબુનો ભાવ 100 ને પાર પહોંચ્યો લીંબુની આવક માં થયેલા ઘટાડા થી ભાવ વધારો રાજકોટ:મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજકોટમાં લીંબુ પેટ્રોલ કરતા પણ વધુ મોંઘા થયા છે.હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 100 ને પાર […]

દેશમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ ઉપર પ્રતિબંધ મુકાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ભાવમાં બે રૂપિયાનો પણ ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળે છે. આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે […]

સરકારનો મહત્વનો નિર્ણય : 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાંથી રાહત

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોની આર્થિક મુશ્કેલી વધી છે. વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાણા મંત્રાલયે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવે 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ચૂકવવી […]

ગુજરાતઃ કેટલાક પેટ્રોલપંપ ઉપર ‘નો ડીઝલ’ના બોર્ડ લાગ્યાં, પેટ્રોલ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો

અમદાવાદ: રાજ્યમાં ઈંઘણની અછતની ચર્ચાઓ વચ્ચે પેટ્રોલ પંપ ઉપર છેલ્લા કેટલાક દિવસથી વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર તો ડીઝલની અછતના બોર્ડ પર મારી દેવાયાનું જાણવા મળે છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ સ્વીકાર્યું છે કે, હાલ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની 30થી 40 ટકાની ઘટ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code