1. Home
  2. Tag "petrol"

લોકડાઉન જેવા પ્રતિબંધોથી એપ્રિલ-મેમાં પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો

કોરોનાની બીજી લહેર દરમિયાન પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટ્યો એપ્રિલ-મે મહિનામાં વેચાણ 16 ટકા ઘટ્યું આંશિક લોકડાઉન જેવી સ્થિતિને કારણે અવરજવર ઘટતા વપરાશ ઘટ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં લાગેલા આંશિક લૉકડાઉન કે પ્રતિબંધોને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ […]

પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ બાદ હવે ટેલીકોમ સેવાઓ પણ થશે મોંઘી ?

દિલ્હીઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ અને જીવન-જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા પ્રજા મોંઘવારીના બોજ હેઠળ દબાઈ ગયા છે. ત્યારે હવે ટેલીકોમ સેવાઓ પણ મોંઘી થવાની આશંકા ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેલીકોમ સેક્ટર આ સમયમાં જોરદાર દબાણમાં છે. મને આશા છે કે, કેન્દ્ર સરકાર યોગ્ય પગલા ભરીને ભારતના […]

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ, સરકાર લઇ શકે છે આ નિર્ણય

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ ઇથેનોલની કિંમત પણ પેટ્રોલ કરતા ઓછી હશે સરકાર આગામી 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પર મોટો નિર્ણય લેવા જઇ રહી છે નવી દિલ્હી: હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. પેટ્રોલના વિકલ્પ તરીકે હવે એક એવું ઇંધણ યૂઝ કરવામાં આવશે જે ઘણું સસ્તું હોઇ શકે છે. સરકાર […]

પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ રેકોર્ડ બ્રેક આવક, જાણો આંકડો

પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ જંગી કમાણી પેટ્રોલ પરના ટેક્સથી સરકારને 5.25 લાખ કરોડ રૂપિયાની આવક થઇ જ્યારે પર્સનલ ટેક્સ કલેક્શન 4.69 લાખ કરોડ રૂપિયા રહ્યું નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી થતી સરકારની કમાણી પણ વધી ગઇ છે. સરકારે સામાન્ય જનતા […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ છે સારો વિકલ્પ – ઇથેનોલથી પેટ્રોલમાં પ્રતિ લીટર 20 રૂપિયાની બચત થશે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ બની શકે વિકલ્પ ઇથેનોલના ઉપયોગથી દરેક લિટર બળતણ પર 20 રૂપિયા સુધી બચત થાય છે ગ્રાહકોને ઇંધણ તરીકે 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ સમયે […]

છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો વધારો થયો

કોરોના મહામારી દરમિયાન પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો વર્ષ 2014-2021 સુધીમાં પેટ્રોલ 30 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું વર્ષ 2014-2021 સુધીમાં ડીઝલ 36 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. જેને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે અને […]

સુરતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના દેખાવો

સુરતઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જાહેર કરેલા આદેશ અનુસાર પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ૧૧-૬-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પેટ્રોલ પંપ પાસે ચોપાટીની બાજુમાં અઠવાલાઈન્સ સુરત ખાતે રાખેલ હતો. જેમાં સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નૈષધભાઈ દેસાઈ સહિત આશરે ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત […]

આવક કરતા ખર્ચ વધારે હોવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાનો હાલ યોગ્ય સમય નથીઃ ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદઃ એક કહેવત છે કે, ‘આમદી અઠન્ની, ખર્ચા રૂપૈયા’. કોવિડ મહામારીમાં કંઈ આવી જ હાલમાં દેશનું અર્થતંત્ર છે. કેન્દ્ર સરકારની આવક ઘટી છે બીજી તરફ ખર્ચમાં વધારો થયો છે. આવામાં પટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો નજીકના ભવિષ્યમાં ઘટે તેમ નથી. આવો સંકેત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ […]

પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગતી આગ, દેશમાં 32 દિવસમાં 20 વાર થયો વધારો

પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો 20 વાર વધારો છેલ્લા 32 દિવસમાં 20 વાર બદલાયો ભાવ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા મુસાફરી મોંધી થવાની સંભાવના અમદાવાદ: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 32 દિવસમાં 20 વાર તેની કિંમતમાં ફેરફાર થતા લોકોની તકલીફ વધી રહી છે. આ પાછળનું કારણ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાના […]

પેટ્રોલ-ડીઝલની કીંમતમાં ફરીવાર થયો વધારો, ટ્રાન્સ્પોર્ટેશન સર્વિસ મોંધી થવાની સંભાવના

પેટ્રોલ-ડીઝલની કીંમતમાં વધારો દરેક શહેરમાં અલગ અલગ ભાવ ફરીવાર થયો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અમદાવાદ: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીંમત દિવસે ને દિવસે વધી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા લોકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે. જાણકારો અનુસાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code