10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં વર્ષ 2027 સુધી ડિઝલથી ચાલતા વાહનો બેન કરવા પેટ્રોલિયમ મંત્રીલયની સલાહ
10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડિઝલથી ચાલતા વાહનો બેન કરવા જોઈએ પેટ્રોલિયમ મંત્રીલયની સલાહ દિલ્હીઃ- દેશની વધતી જતી સંખ્યા ક્યાકને ક્યાક સમસ્યાઓ તો નોતરી જ રહી છે,રસ્તાઓ પર વાહનો વધ્યા છએ તો સાથે જ મોટા મોટા શહોરામોં ટ્રાફિક વધ્યું છે તો ટ્રાફિક અને વાહનના કારણે હવામાં પ્રદુષણનું સ્તર વધતુ જતુ જોવા મળી રહ્યું છે ત્યારે […]