ઉત્તર ભારત-દક્ષિણ ભારત વચ્ચે અંતરના દાવા કરનારાઓને તમાચો, સાઉથ ઈન્ડિયા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી
નવી દિલ્હી: પ્યૂના 2020-21ના સર્વેએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનને સમાપ્ત કરી દીધું છે. સર્વે પ્રમાણે, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી. પ્યૂના 2020-21ના સર્વે પ્રમાણે, રીતિ-રિવાજોમાં અંતર છે, પણ ધાર્મિક માન્યતાઓ બાબતે ઉત્તર-દક્ષિણ ભારતમાં વિભાજનના કોઈ પુરાવા નથી. દાવાઓ તો ત્યાં સુધી થયા છે કે હિંદી પટ્ટી રુઢિવાદિતા અને ધાર્મિક […]