હવે પીએફ ખાતામાં થયો આ બદલાવ, જાણો તમને કેટલો છે ફાયદો
દિવાળી પહેલા કર્મચારી માટે ખુશખબર આટલા ટકાના રેટથી મળશે પૈસા જાણો તમને કેટલો ફાયદો મુંબઈ :દિવાળીના એક દિવસ પહેલા જ નોકરી કરતા કર્મચારી માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેટલા લોકોના પીએફ ખાતા છે તે લોકોએ આ વાતને જાણી લેવી જોઈએ. છ કરોડથી વધુ લાભાર્થીઓને જલ્દી જ એમના પીએફ ખાતામાં 8.5% વ્યાજ મળશે. નાણાં મંત્રાલયે […]