યુએસઃ- 12 થી 15 વર્ષના બાળકોની ફાઈઝરની કોરોના વેક્સિન 100 ટકા અસરકારઃ કંપનીનો દાવો
ફાઈઝરની કિશોરો માટેની રસી 100 ટકા અસરકારકનો દાવો બીજા ડોઝના 100 દિવસ બાદ કરવામાં આવ્યું મુલ્યાંકન દિલ્હીઃ- અમેરિકાની ફઆર્મા કંપની ફાઈઝર બાયોએનટેકએ વિતેલા દિવસને સોમવારના રોજ એક નિવેદન જારી કહર્યું હતું ,જેમાં કહેવામાં આવ્યું છે તેમની કોરોનાની રસી બીજા ડોઝના ચાર મહિના પછી 12 થી 15 વર્ષની વયના બાળકોમાં 100 ટકા અસરકારક જોવા મળી છે. […]