ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં PGની બેઠકોમાં વધારો કરવા NMC દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ
ગાંધીનગરઃ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ (PG મેડિકલ)માં પ્રવેશ માટે 1લી સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત કરીને જુદી જુદી કોલેજોમાં પી.જી.ની બેઠકો વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં અંદાજે 25 બેઠકો વધારાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત કે, સરકારી કે મેડિકલ કોલેજમાં એકપણ બેઠક વધારવામાં આવી નથી, આગામી 15મી સુધીમાં […]