1. Home
  2. Tag "PGVCL"

PGVCLના 500 કોન્ટ્રાક્ટરોની ભાવ વધારાની માગ સાથે હડતાળ

કોન્ટ્રાકરો કહે છે, MGVCLની તુલનાએ ભાવ ઓછા અપાય છે, વીજપોલ નાંખવાના માત્ર રૂપિયા 800 ચુકવવામાં આવે છે, ભાવ વધારો કરવા આવેદનપત્ર અપાયું રાજકોટઃ ગુજરાત સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની યાને પીજીવીસીએલના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાળ પાડતા કામો અટકી પડ્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરોએ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે. […]

વીજ કંપનીઓના અધિકારીઓ સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી

અમદાવાદઃ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, નવા વીજ જોડાણની કાર્યવાહી કરવી, વીજવાયરો બદલવા સહિતની કામગીરી કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટર બી. એ. શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી […]

ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી  બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં  વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ […]

PGVCL દ્વારા રાજકોટ, જામનગર સહિત ત્રણ જિલ્લામાં દરોડા, 48.38 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વજચોરીનું દુષણ હોવાથી પીજીવીસીએલને કરોડો રૂપિયાની ખોટ થઈ રહી છે. રોજબરોજ લાઈનલોસમાં વધારો થતો જાય છે. આથી જે વિસ્તારોમાં વીજ લાઈનલોસ વધુ રહેતો હોય તેવા વિસ્તારમાં વીજ ચેકિંગ સઘન બનાવવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલની 104 જેટલી ટીમોએ રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં દરાડા પાડતાં ત્રણેય જિલ્લામાંથી 48.38 લાખની વીજચોરી પકડાઈ હતી. […]

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 […]

રાજકોટમાં PGVCLની લોકઅદાલતઃ 15,276 કેસનો નિકાલ, રૂ.816 લાખની વસુલાત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના સૌથી વધુ કેસ પકડાતા હોય છે. જેમાં ઘણાબધા કેસ કોર્ટમાં પડતર હોવાને લીધે અને આવા કેસોનો લોક અદાલત દ્વારા નિકાલ થાય તે માટે લોક અદાલતનું  આયોજન કરવામાં આવ્યું હતું.  PGVCL દ્વારા વર્ષ 2021થી 12 માર્ચ 2022 દરમિયાન આશરે 547 લીટીગેશન તેમજ 539 પ્રી-લીટીગેશનની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લોક અદાલત […]

રાજકોટ :PGVCL દ્વારા એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું

PGVCLની તિજોરી છલકાઇ એક મહિનામાં રૂ.2501 કરોડનું કલેક્શન કુલ રૂ.19321.12 કરોડ જેટલી માતબર રકમની આવક રાજકોટ:રાજકોટની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક જ મહિનામાં 2501 કરોડનું કલેક્શન કરવામાં આવ્યું છે.PGVCL દ્વારા નાણાંકીય વર્ષ 2021-22માં ફક્ત માર્ચ  મહિનામાં જ કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું.આમ,કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી.કંપનીના અધિકારીઓ અને […]

પોરંબંદરમાં PGVCLનું નવું બિલ્ડિંગ એક વર્ષથી તૈયાર છે, પણ કચેરી શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

પોરબંદર : રાજ્યમાં ગતિશીલ ગણાતી સરકારમાં ઘણી વખત તંત્રની લાપરવાહી કે અધિકારીઓની આળસને લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા બની જતા હોય છે. મહદઅંશે એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ કોઈ સરકારી બિલ્ડીંગ જર્જરિત હોય ત્યારે તેનું રિનોવેશન અથવા તેને જમીન દોસ્ત કરી ત્યાં ફરીથી કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ […]

વીજળી ફોલ્ટની ફરિયાદોના ત્વરિત ઉકેલવા માટે PGVCLએ શરૂ કર્યું નવું ફરિયાદ નિવારણ કેન્દ્ર

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે જ વીજ ફોલ્ટને લગતી ફરિયાદોમાં વધારો થયો છે. વીજ તંત્રના કસ્ટમર કોલ સેન્ટરમાં ફોન કરવા છતાં ફોન સતત વ્યસ્ત અથવા તો રિસીવ ન થતો હોવાની અનેક ફરિયાદો થતી હોય છે. ચોમાસામાં આ વ્યવસ્થા સુધારવાના બદલે હવે ચોમાસુ પૂરું થવાને સપ્તાહની વાર છે ત્યારે પીજીવીસીએલ દ્વારા 12 જિલ્લાઓને આવરી લેતા નવા […]

PGVCLમાં 90થી વધુ ઈજનેરોની જગ્યા ભરવા અને પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આંદોલન

રાજકોટઃ રાજ્ય સરકાર સંચાલિત પીજીવીસીએલમાં ઘણા લાંબા સમયથી ખાલી રહેલી જગ્યા ભરવા અંગે કર્મચારી યુનિયનો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે.  પીજીવીસીએલમાં 90થી વધુ જુનીયર ઈજનેરથી ચીફ ઈજનેર સુધીની જગ્યાઓ ખાલી  છે. તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં ઈજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઈજનેરોને પર કામનું ભારણ અતિશય વધી ગયું છે તે ઘટાડવું જરૂરી છે. આથી સત્વેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code