1. Home
  2. Tag "Pharma companies"

ફાર્મા કંપનીઓને લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દવાઓ વિકસાવા કેન્દ્રીય મંત્રીની અપીલ

નવી દિલ્હીઃ નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીના રજત જ્યંતી સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ સંશોધનમાં નવીનતા લાવવા અને માત્ર વ્યાપારી હેતુઓ માટે જ નહીં પરંતુ લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દવા વિકસાવવા અપીલ કરી હતી. દરમિયાન ઈન્ટીગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 2.0 અને ફાર્મા સાહી દામ 2.0 એપનું […]

બેફામ નફો કરતી ફાર્મા કંપનીઓ – કફ અને એલર્જી માટેની શિરપ દવાઓના ભાવ નિયંત્રણ હેઠળ લવાશે

ફાર્મા કંપનીઓ આડેધડ  નફો વસુલે છે ભાવને નિયંત્રણ હેઠળ લાવવાની તજવીજ હાથ ઘરાઈ   દિલ્હીઃ- જ્યા દેશભરમાં મોંધવારીનો માર છે ત્યારે બીજી તરફ મેડિકલમાં દવાઓની કિમંતો પણ મોંધી જોવા મળે છે, જે સામાન્ય રુપિયામાં બનતી દવાઓને કેટલીક કંપનીઓ બમણા ભાવ વસુલે છે ત્યારે એલર્જી-કફ શિરપ સહિતની અનેક દવાઓમાં ફાર્મા કંપનીઓ બેફામ લૂંટફાટ  અને નફાખોરીની માહિતી […]

કોરોનાની દવા 2-DGનું ઉત્પાદન વધશે. DRDOએ ફાર્મા કંપનીઓ પાસે આવેદન મંગાવ્યા

DRDOએ પોતાની દવા 2-Gના મોટા પાયે ઉત્પાદન માટે કાર્યવાહી શરૂ કરી આ માટે DRDOએ ફાર્મા કંપનીઓ પાસેથી મંગાવ્યા આવેદન DRDOએ ભારતીય ફાર્મા કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટ માંગ્યો છે નવી દિલ્હી: કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે મદદરૂપ એવી DRDOની 2-DG દવાનું મોટા પાયે ઉત્પાદન થાય તે માટે હવે DRDO એક્શન મોડમાં છે. DRDOએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code