વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી
નવી દિલ્હી: અત્યારે ટેક્નોલોજીના આ જમાનામાં ઑનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે. હેકર્સ એટલા શાતિર હોય છે કે યૂઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા કીમિયા વાપરતા હોય છે અને દર વર્ષે લાખો યૂઝર્સ આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ક્યારેક એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અપડેટના નામે અથા પેટીએમ કેવાઇસીના નામે લોકોને […]