‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપતા ફોનથી ડરવાની જરૂર નથી, દેશની જનતાને પીએમની અપીલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર સાયબર સિક્યોર ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, આ છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેન્ડી પોલીસ, સીબીઆઇ, એન્ટી-નાર્કોટિક્સ અથવા આરબીઆઇ અધિકારીઓ તરીકે રજૂ થવાની છે અને વીડિયો કોલ પર અસંદિગ્ધ નાગરિકોને ધમકાવવાની છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવી છેતરપિંડી અટકાવવા પગલાં લીધાં […]