વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ યૂપીઆઈ ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી – ગૂગલ-પૅ અને ફોન-પૅ પર સૌથી વધુ અસર જોવા મળશે
વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ UPI ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી સમગ્ર UPIના 30 ટકા જ ટ્રાંજેક્શન કરી શકાશે વ્હોટસઅપ-પૅ ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ભારતમાં યૂપીઆઈ આધારિત પેમેન્ટ માટે પરવાનગી આપી દીધી છે, જેથી વ્હોટ્સઅપ -પૅ લોન્ચ પણ કરવામાં આવ્યું છે, જો કે તેની સાથે સાથે NPCI એ ટ્રાન્જેક્શન પર પર લીમિટ લાવવાનું […]