વોટ્સએપનું અદ્ભુત ફીચર,ફોટો અને વીડિયો ઓટોમેટિક થઈ જશે ‘હાઈડ’
સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.તમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર ઘણી સુવિધાઓ મળે છે,જેણે ફોનનો ઉપયોગ કરવાની રીત બદલી નાખી છે.તેની મદદથી તમે તમારા પરિવારથી દૂર હોવા છતાં પણ તેમની સાથે જોડાયેલા રહી શકો છો.લોકો પણ હવે સામાન્ય ફોન કોલ્સને બદલે વોટ્સએપ કોલ કરવા લાગ્યા છે. પ્લેટફોર્મ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે. […]