અમદાવાદમાં સી-ફોર્મ રિન્યુઅલ મુદ્દે ખાનગી તબીબો દ્વારા હડતાળ પાડીને રિવરફ્રન્ટ પર ધરણાં યોજાશે
અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ ખાનગી હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી […]