ભરૂચમાં પીકઅપ વાન પાછળ લટકેલા 4 શખસો સરદાર બ્રિજની રેલિંગ સાથે અથડાયા, 3નાં મોત
ભરુચઃ નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગ સાથે પીકઅપ વાનની પાછળ લટકીને ઊભેલા ચાર વ્યક્તિઓ અથડાતા ત્રણના મોત નિપજ્યા હતા જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના જુના સરદાર બ્રિજ પર અકસ્માતના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. બોલેરો […]